Tal na bajar bhav 01 july: આજે તલના ભાવમાં ભુક્કા કાઢતી તેજી, જાણો આજના કાળા અને સફેદ તલના બજાર ભાવ

Tal na bajar bhav 01 july: આજે ખેડૂત મિત્રો આપણે જાણીશું સફેદ અને કાળા તલના માર્કેટ યાર્ડમાં શું ભાવ બોલાયા છે. આજે તલના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો, આવો જઈએ તલના બજાર ભાવ, જેમાં મિત્રો આપને પ્રથમ સફેદ તલના ભાવ જાણીશું..

રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2300 થી 2600 બોલાયા હતા. જ્યારે પોરબંદર માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1950 થી 2430 બોલાયા હતા. તેમજ ભાવનગર માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2449 થી 2450 બોલાયા હતા, તેમજ મહુવા માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ 2250 થી 2500 બોલાયા હતા.

આ પણ વાંચો : ખેડૂત મિત્રો આજે જાણી લેજો જીરુ ના બજાર ભાવ, આજે વધારો કે ઘટાડો

જસદણ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1800 થી 2545 બોલાયા હતા, જ્યારે લાખાણી માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2015 થી 2015 બોલાયા હતા, તેમજ પાટણ માર્કેટ યાર્ડ માં તલ સફેદ તા ભાવ 2175 થી 2485 બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1700 થી 2611 બોલાયા હતા. જ્યારે મોરબી માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1800 થી 2550 બોલાયા હતા, તેમજ જુનાગઢ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2250 થી 2503 બોલાયા હતા.

વેરાવળ માર્કેટ યાર્ક માં સફેદ તલ ના ભાવ 2251 થી 2549 બોલાયા હતા. જ્યારે ઊંઝા માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2021 થી 2566 બોલાયા હતા, તેમજ હળવદ માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2050 થી 2480 બોલાયા હતા.

કોડીનાર માર્કેટ માં તલ સફેદ ના ભાવ 2150 થી 2506 બોલાયા હતા, જ્યારે કડી માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2191 થી 2191 બોલાયા હતા, તમેજ રાપર માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1966 થી 2151 બોલાયા હતા.

કાળા તલના ભાવ
રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2800 થી 3151 બોલાયા હતા. જ્યારે જસદણ માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 3100 થી 3100 ખોલાયા હતા. તેમજ સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2900 થી 3200 બોલાયા હતા.

અમરેલી માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2260 થી 3195 બોલાયા હતા, જયારે ગોંડલ માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2476 થી 3026 બોલાયા હતા, તેમજ ભાવનગર માર્કેટ યાર્ડ માં તલ કાળા ના ભાવ 2785 થી 2785 ખોલાયા હતા.

Leave a Comment