Jiru na bajar bhav 01 July: આજે મિત્રો 1 જુલાઈ એટલે કે મહિનાનો પ્રથમ દિવસ, આજે મિત્રો માર્કેટ યાર્ડમાં જીરુના કેવા ભાવ બોલાયા છે તેનાં વિશે માહિતી મેળવીશું, તો આવો જાણીએ જીરુના બજાર ભાવ
જીરું ના ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4500 થી 5450 બોલાયા હતા. જ્યારે હળવદ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4850 થી 5510 બોલાયા હતા. તેમજ મોરબી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4740 થી 5400 બોલાયા હતા,
પાટડી માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 5000 થી 5440 બોલાયા હતા. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 3805 થી 5445 બોલાયા હતા, તેમજ જસદણ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4700 થી 5450 બોલાયા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 3701 થી 5451 બોલાયા હતા, જ્યારે વાંકાનેર માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 4900 થી 5388 બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4200 થી 5330 બોલાયા હતા.
આ પણ વાંચો: તલના બજાર ભાવ, જાણી લો આજે ભાવમાં વધારો કે ઘટાડો
રાપર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4552 થી 5181 બોલાયા હતા, જ્યારે અંજાર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4400 થી 5400 બોલાયા હતા. તેમજ ભચાઉ માર્કેટ યાર્ડ માં જીરુ તા ભાવ 4000 થી 4560 બોલાયા હતા.
જામનગર માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3500 થી 5455 બોલાયા હતા, જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ 5000 થી 5310 બોલાયા હતા, તેમજ પોરબંદર માર્કેટ યાર્ડ માં જીરૂના ભાવ 4500 થી 5325 બોલાયા હતા.
અમરેલી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3300 થી 5390 બોલાયા હતા. જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 5000 થી 5500 બોલાયા હતા. તેમજ ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4200 થી 6011 બોલાયા હતા.
થરાદ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4000 થી 5500 બોલાયા હતા. જ્યારે પાટણ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4700 થી 5350 બોલાયા હતા. તેમજ હારીજ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4950 થી 5470 ખોલાયા હતા.
વારાહી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4500 થી 5481 બોલાયા હતા, જ્યારે દિયોદર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4400 થી 5252 બોલાયા હતા. તેમજ રાધનપુર યાર્ડ માં જીરું ના માવ 3400 થી 5540 બોલાયા હતા.

જામખાંભાળિયા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 5000 થી 5405 બોલાયા હતા, જ્યારે ધાનેરા માર્કેટ ચાર્ડ માં જીરું નાં ભાવ 4091 થી 5380 બોલાયા હતા. તેમજ બહુચરારજી માર્કેટ યાર્ડ માં જીરું ન ભાવ 4025 થી 4990 બોલાયા હતા, તેમજ જુનાગઢ માર્કેટ ચાર્ડ માં જીરુંના ભાવ 4700 થી 5340 બોલાયા હતા.
Jiru na bajar bhav 01 July:
