July month predictions: જુલાઈ મહિનાને લઈને અંબાલાલ પટેલની નવી આગાહી, જાણો કયા કેટલો વરસાદ પડશે, એક દમ નવી આગાહી જાણી લેજો

July month predictions:ગાંધીનગરનાં અગ્રણી જ્યોતિષ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યનાં વિવિધ ભાગોમાં વરસાદ થવામાં છે. આમ છત્તા વરસાદ મંદ-મંદ ભાગમાં થવામાં છે.

જામનગરનાં ભાગમાં વરસાદ છે, જો જામનગરનાં કેટલાક ભાગ વરસાદથી વંચિત પણ છે. જૂનાગઢના કેટલાક ભાગમાં ભારે  વરસાદ છે. અમરેલીમાં વરસાદ છે, કોઈ કોઈ ભાગમાં ઓછો વરસાદ છે.

ખેડૂતો ભાઈઓએ મસ્ત મોંઘા બિયારણ જમીનમાં વાવી દીધા છે ત્યારે ચિંતા થાય તે સ્વભાવિક છે. આ વખતનું ચોમાસું ધારણા કરતાં દગો આપી રહ્યું હોય તેવું જણાય છે.

વરસાદ અંગે વધુ જોઈએ તો અરબી સમુદ્ર્ની શાખા સક્રીય થશે, બંગાળનાં ઉપસાગરની શાખા સક્રીય થશે. તા.૧,૨ જુલાઈમાં ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

આ પણ વાંચો: ખેડૂત મિત્રો આજે જાણી લેજો જીરુ ના બજાર ભાવ, આજે વધારો કે ઘટાડો

જેમા મધ્યગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરા ખેડા, આણંદ ભાગમાં વરસાદની શક્યતા છે. અમદાવાદની પણ વરસાદની શક્યતા છે.

ઉત્તર ગુજરાતના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠા કેટલાક ભાગમાં ભારે વરસાદ પડ્યો છે અને કેટલાક ભાગમાં વરસાદ ઓછો છે.

July month predictions: આથી જુલાઈ તા.૫થી ૧૨માં રાજ્યના ઘણા ભાગમાં વરસાદની શક્યતા રહેશે. હાલમાં દિલ્હી સહિત ઉત્તર અને પૂર્વિય ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

આ પણ વાંચો : આજે કપાસના ભાવમાં આજના ઝરતી તેજી આવી, જાણો કપાસના બજાર ભાવ

નર્મદાનાં સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થવાની ધારણાં રહેતા, નર્મદામાં નીર આવી શકે છે. ગુજરાતમા વરસાદ ભલે ન હોય, બીજા રાજ્યમાં વરસાદ હોવાથી બીજા રાજ્યોમાંથી આવતી નદીઓમાં પાણી આવશે.

ગુજરાતની નર્મદા નદીમાં પાણી આવી શકે છે અને જુલાઈ માસમાં થત્તા ભારે વરસાદથી જે-જે ભાગમાં વરસાદ થયો નથી એ ભાગમાં વરસાદ થવાની ધારણાં રહે તેમ છે.

અલબત હાલમાં પણ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની ધારણાં રહે અને તા.૧૨ જુલાઈ સુધીમાં પશ્ચિમ ભાગમાં પૂર આવે તેવી સંભાવનાં રહી શકે છે.

સામાન્ય રીતે વરસાદનું જોર જુલાઈ જેવા ધોરી માસમાં રહેતું હોય છે. જૂન માસમાં ક્યારેક વધારે વરસાદ થઈ પણ જત્તો હોય છે અને શરૂઆતનાં વરસાદમાંથી અરબી સમુદ્રની શાખા અને બંગાળ ઉપસાગરની શાખામાંથી કઈ તરફ ફંટાઈ જશે એ કહી શકાતુ નથી.

અરબ સાગરની શાખા અને મધ્ય એશિયામંથી આવતા ગરમ પવન, ઉત્તર ભારતમાં પડતી ગરમી અને અરબી સમુદ્રમાં ભેજ હોવા છત્તા વાદળો વિખેરી નાખે છે.

ઉપલા લેવલે જ્યાં ઉષ્ણતામાન ઘણું ઘટી જતું હોય તેવ ઉંચાઈએ વાદળો પડતા નથી અને પલાયન થતા હોય
છે.

કુદરતી ફાંટાબાજ છે, પરંતુ જુલાઈ-ઓગસ્ટમાં સારા અને ભારે વરસાદની સંભાવનાં છે.

Leave a Comment