Jiru na bajar bhav 02 july: આજે મિત્રો રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની અતિભારે આગાહી છે. એવામાં માર્કેટ યાર્ડમાં જીરું ના કેવા ભાવ બોલાયા છે એના વિશે વાત કરીશું
જીરું ના ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4550 થી 5535 બોલાયા હતા.જ્યારે હળવદ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4301 થી 4755 બોલાયા હતા, તેમજ મોરબી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4500 થી 5320 બોલાયા હતા.
પાટડી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 5050 થી 5380 બોલાયા હતા. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4750 થી 5365 બોલાયા હતા, તેમજ જસદણ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4800 થી 5470 બોલાયા હતા.
આ પણ વાંચો : આજે કપાસના ભાવમાં આજના ઝરતી તેજી આવી, જાણો કપાસના બજાર ભાવ
ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3601 થી 5441 બોલાયા હતા, જયારે વાંકાનેર માર્કેટ યાર્ડ માં જીરું ના માવ 5000 થી 5600 બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 4200 થી 5340 બોલાયા હતા.

રાપર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4181 થી 5416 બોલાયા હતા, જ્યારે અંજાર માર્કેટ યાર્ડ માં જીરું ના માવ 5330 થી 5420 બોલાયા હતા, તેમજ ભચાઉ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 5000 થી 5290 બોલાયા હતા.
Jiru na bajar bhav 02 july
