Jiru na bajar bhav 19 july: જીરુના ભાવમાં આજે વધારો, શું હવે ભાવ ઉંચા જશે ?

Jiru na bajar bhav 19 july: નમસ્કાર મિત્રો, આજના જીરુના આજે જીરું તા ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4400 થી 5176 બોલાયા હતા. હળવદ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4850 થી 5140 બોલાયા હતા. મોરબી માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4400 થી 5050 બોલાયા હતા. પાટડી માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4350 થી 5085 બોલાયા હતા.

બોટાદ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4200 થી 5030 બોલાયા હતા. જસદણ માર્કેટ યાર્ડ મા જીરુ ના ભાવ 4600 થી 5100 બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3101 ચી 5201 બોલાયા હતા. વાંકાનેર માર્કેટ યાર્ડ માં જીરું તા ભાવ 4100 થી 5100 બોલાયા હતા.

જેતપુર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 3000 થી 4851 બોલાયા હતા. વિરમગામ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4200 થી 4945 બોલાયા હતા. અંજાર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4960 થી 5060 બોલાયા હતા. ભચાઉ માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4701 થી 5041 બોલાયા હતા.

આ પણ વાંચો: કપાસના ભાવ રેકોર્ડ બ્રેક, જાણો આજના કપાસના બજાર ભાવ

સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4000 થી 5050 બોલાયા હતા. ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 4400 થી 5512 બોલાયા હતા. શરાદ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4100 થી 5251 બોલાયા હતા. પાટણ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4400 થી 4612 બોલાયા હતા.

વિસાવદર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4175 થી 4781 બોલાયા હતા, કડી માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 4151 થી 4391 બોલાયા હતા. પોરબંદર માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 3425 થી 4500 બોલાયા હતા. સમી માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4700 થી 5050 બોલાયા હતા

રાધનપુર યાર્ડ માં જીરુના ભાવ 3920 થી 5234 બોલાયા હતા. અમરેલી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 3100 થી 5165 બોલાયા હતા. રાપર માર્કેટ યાર્ડ માં જીરુના ભાવ 4500 થી 4800 બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 3000 થી 5145 બોલાયા હતા.

હારીજ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4550 થી 5100 બોલાયા હતા. થરા માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 4200 થી 5050 બોલાયા હતા. વારાહી માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4100 થી 5168 બોલાયા હતા. દિયોદર માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 4011 થી 4900 બોલાયા હતા.

ધાનેરા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4051 થી 5073 બોલાયા હતા. ડીસા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4651 થી 4862 બોલાયા હતા. ખાંભા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4100 થી 5000 બોલાયા હતા. ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4625 થી 1920 બોલાયા હતા

Jiru na bajar bhav 19 july

તા. 18-07-2024, ગુરૂવારના  બજાર જીરૂના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ44005176
ગોંડલ31015201
જેતપુર30004581
બોટાદ42005030
વાંકાનેર41005100
અમરેલી31005135
જસદણ46005100
કાલાવડ46905050
જામજોધપુર44014951
જામનગર30005145
સાવરકુંડલા40005050
મોરબી44005050
બાબરા47854925
પોરબંદર46004850
વિસાવદર41754781
દશાડાપાટડી43055085
ધ્રોલ33004925
ભચાઉ47015041
હળવદ48505140
ઉંઝા44005512
હારીજ45505100
પાટણ44004612
ધાનેરા40515073
થરા42005050
દીયોદર40114900
ભાભર42004921
કપડવંજ30004000
થરાદ41005251
વીરમગામ42004945
વાવ38005152
સમી47005050
વારાહી41005168

Leave a Comment