Jiru na bajar bhav 24 July: નમસ્કાર ગુજરાત, આજના જીરુંના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4450 થી 5125 બોલાયા હતા. હળવદ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4500 થી 5115 બોલાયા હતા. મોરબી માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 4550 થી 4900 બોલાયા હતા પાટડી માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4400 થી 4975 ખોલાયા હતા.
જેતપુર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4550 થી 4951 બોલાયા હતા, વિરમગામ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 3665 થી 5002 બોલાયા હતા. અંજાર માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4500 થી 4910 બોલાયા હતા. ભચાઉ માર્કેટ યાર્ડ માં જીરૂ ના ભાવ 4851 થી 4955 બોલાયા હતા.
આ પણ વાંચો: વરસાદથી થાક્યા! તો વરાપ ક્યારે નીકળશે? ભારે વરસાદ નવો રાઉંડ ક્યારે? અંબાલાલ પટેલની નવી આગાહી
બોટાદ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4100 થી 4940 બોલાયા હતા. જસદણ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4300 થી 4950 બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 3601 થી 5091 બોલાયા હતા. વાંકાનેર માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4200 થી 4900 બોલાયા હતા.
જામજોધપુર માર્કેટ યાર્ડ માં જીરું નાં ભાવ 4201 થી 1851 બોલાયા હતા. વિસાવદર માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 3855 થી 4351 બોલાયા હતા. જામખાંભાળિયા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4600 થી 5990 બોલાયા હતા. સમી માર્કેટ યાર્ડ માં જીરું ના મા0 4400 થી 4800 બોલાયા હતા.
ડીસા માર્કેટ યાર્ડ માં જીરુના ભાવ 4421 થી 4751 બોલા હતા. ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4250 થી 5200 બોલાયા હતા. થરાદ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3900 થી 5051 બોલાયા હતા. પાટણ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4100 થી 4890 બોલાયા હતા.

હારીજ માર્કેટ યાર્ડ માં જીરુંના ભાવ 4500 થી 5000 બોલાયા હતા. થરા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4450 થી 4901 બોલાયા હતા. વારાહી માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4200 થી 5000 બોલાયા હતા. દિયોદર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ 4400 થી 4800 બોલાયા હતા.