Kapas na bajar bhav 27 july: રાજકોટ માર્કેટ યાર્ક માં કપાસ ના ભાવ 1350 થી 1566 બોલાયા હતાm જામજોધપુર માર્કેટ ચાર્ડ માં કપાસ ના ભાવ 1380 થી 1556 બોલાયા હતા. બાબરા માર્કેટ યાર્ડ માં કપાસના ભાવ 1329 થી 1561 બોલાયા હતા.
આ પણ વાંચો : ઓગસ્ટ મહિનામાં કેટલો વરસાદ, વરાપ ક્યારે, નક્ષત્ર, જાણો પરેશ ગોસ્વામીની આગાહી
જેતપુર માર્કેટ યાર્ડ માં કપાસ ભાવ 1096 થી 1526 બોલાયા હતા. બોટાદ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1321 થી 1558 બોલાયા હતા. કાલાવડ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1235 થી 1515 બોલાયા હતા. મહુવા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 716 થી 1481 બોલાયા હતા.

અમરેલી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 970 થી 1579 બોલાયા હતા. સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1250 થી 1525 બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1015 થી 1511 બોલાયા હતા
Kapas na bajar bhav 27 july
