નવો ભૂક્કા કાઢતો વરસાદ રાઉંડ/ જાણો કઈ તારીખથી? કેટલા જિલ્લામાં? કેટલા દિવસ આગાહી?

rain: આઇ ખેડુત ન્યુઝ સમાચાર પર આપ સર્વ ખેડૂત ભાઈઓનું સ્વાગત છે.

આજે 15 જુલાઈ 2024 અને સોમવાર છે. આજે દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે. સાથે ગુજરાતના બીજા વિસ્તારો છે તેમાં હળવા ઝાપટા જોવા મળશે.

ગુજરાતમાં ખાસ કરીને ગોધરા, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ લાગુ અમદાવાદ, આણંદ, વડોદરા સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની સારી શક્યતા રહેલી છે.

સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે અમરેલી ભાવનગર જૂનાગઢ ખાસ કરીને દેવભૂમિ દ્વારકા પોરબંદર મોરબી જામનગર લાગુ વિસ્તારો સાથે દક્ષિણ ગુજરાત માં સુરત નવસારી વલસાડ તાપી અને ઉત્તર પૂર્વ ગુજરાતમાં પણ સારી વરસાદ આગાહી રહેલી છે.

આવતી કાલથી નવો વરસાદ રાઉંડ (rain pridiction)

ગુજરાતમાં આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. આવતીકાલે 16 જુલાઈ છે. 16 જુલાઈથી ઉત્તરપૂર્વ ગુજરાત લાગુ મધ્ય પૂર્વ ગુજરાત ના વિસ્તારો માં વરસાદ ની શરૂઆત થસે.

રાત્રિ થી વરસાદના વિસ્તારો વધશે

આજે રાત્રે થી વરસાદના વિસ્તારોમાં વધારો થશે. જોકે ગઈકાલે મધ્ય પૂર્વ ગુજરાત લાગુ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. તે જ વિસ્તારોમાં આજે પણ વરસાદની શક્યતા રહેલી છે.

વરસાદ રાઉંડ લાંબો હાલષે

16 તારીખથી વરસાદનો ( rain )નવો રાઉન્ડ શરૂ થશે તે રાઉન્ડ જોરદાર હશે અને એ વરસાદનો રાઉન્ડ લાંબો ચાલશે. વરસાદના આ રાઉન્ડમાં અમુક વિસ્તારોમાં ભુક્કા કાઢે તેવો વરસાદ પણ જોવા મળશે.

આ પણ વાંચો : ગુજરાતનાં લોકો થઈ જાઓ તૈયાર… એક સાથે રાજ્યમાં ત્રણ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય

ગુજરાતના છે બાકી રહી ગયેલા વિસ્તારો છે જેવા કે મધ્ય ગુજરાત, મધ્ય સૌરાષ્ટ્ર કચ્છ લાગુ વિસ્તારોમાં પણ સારામાં સારો વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તેમણે પણ જણાવ્યું છે કે એક સાથે બે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારતીય અતિ ભારે વરસાદની શક્યતા છે.

Leave a Comment